SA407
| ૧ | જયારે તમને ઘેરે, મોહ માયાના પાશ, હામ ધરીને લડજો, કરવાને વિનાશ, |
| ટેક:માગેા ત્રાતાનો શકિત સદાય, દિલાસો ને પવિત્રાઈ, મદદ કરવા છે તૈયાર,તે ઉતારશે પાર. | |
| ૨ | સૌ અર્પો પ્રભુને,થાઓ પૂરા આધીન, તારણ તમે પામો,થઇ આત્મામાં લીન |
| ૩ | જયવાન યોદ્વાઓને, દેવ આપે છે તાજ, વિશ્વાસે વિજય છે,જો કે પામે હાર, |