SA405
| ૧ | ત્રાતાનું સ્તવન શી રીતે કરું, કૃપાએ ભરપૂર, સત્ય, વિશ્વાસુ; |
| ૨ | પાપથી જે છે મુકત, તે કેવો સુખી ! લોકો પ્રભુમાં થાય છે આનંદી; |
| ૩ | તેઓ તારું નામ લઇ કરશે આનંદ, મેળવશે તુજ ન્યાયીપણું સમજી હક્ક; |
| ૪ | હા, પ્રભુ તુજ વૈભવ હું નિહાળીશ; તુજ ગુપ્તતા તું મુજને જણાવોશઃ |