SA401
| ૧ | હે મારા આત્માના સત્ય અજવાળ, તું મને દોર ! ઘર છે બહુ દૂર, ને રાત્રિ છે વિક્રાળ, તું મને દોર ! |
| ૨ | એવું મન મારું પહેલાં ન હતું, તું મને દોર ! પહેલાં પોતાના મન પર ચાલતો હું, તું મને દોર ! |
| ૩ | તારા બળથી, ચાલું છું આજ સુધી, તું મન દોર ! પાર તું પહોંચાડ, આ ઉજ્જડ જંગલથી, તું મને દોર ! |