SA387
| ૧ | તારનાર છે ઇચ્છા બહુ, તુજ પાસ રહેવા, વાત કામ ને વિચારમાં, શુદ્વ થવા; |
| ૨ | ધીકતી આગ કર મને, હું જ્યાં જાઉં ત્યાં; કે મરતી દુનિયાને, દેખાડું ત્યાં; |
| ૩ | એમ વખત જાય મારો, તુજ સ્તુતિમાં, તે મને ન તજ્યો બળ આપવામાં |