SA377
| ૧ | સાંભળ મારી પ્રાર્થના પ્રભુ, સાંભળ મારી વાણ, તરે પરક્રમે તારજે મને, શઋ ફેકે છે બાણ, |
| ૨ | આકાશ કરતાં તું ઊંચો છે, મહિમા તારો અપાર, માનવપુઞો તને નમે છે, દુનિયાના દાતાર, |
| ૩ | સહાય કરનાર, પ્રાણનો આઘાર,પ્રભુજી મારો તું. રાજી ખુશીથી યજ્ઞો હું અર્પિશ, ચરણે નમીને રે હું, |
| ૪ | આનંદ કરીશ તારા તારણમા, મનડું મારું હરખાય, વૈભવથી ભરેલા દેશો, ગાયન વીણાથી ગવાય, |