SA374
| “તારી ઉત્તમ મરજી” | |
| ૧ | તારી ઉત્તમ મરજી થજે, ગોઠે તેમ થાય પ્રભુ, રે, મારા મનથી કહેવડાવ, સૌ સ્થિતિઓમાં તું; |
| ૨ | જ્યારે સંકટ ઘેરે છે, ને રસ્તો નહિ દેખાય, ત્યારે ગાઇશ વિશ્વાસ વડે, આશા રાખી સદાય, |
| ૩ | પ્રિય મિત્ર મરે તો હું જોઇશ તારી ગમ, મારી પાસે તું રહે તો, નમું તને હરદમ, |
| ૪ | હે સ્તુતિમાન શુદ્વાત્મા, સહેવાની શકિત દે, ને દુઃખના મોટા સાગરમાં, બચાવી રાખ મને, |