SA352
| ૧ | બાળોને બચાવે ઈસુ મને તારે છે હાલ મુક્તિ પામો રે! |
| ૨ | ઈસુની પાછળ ચાલીશું, તે છે ઘેટાંપાળ મુક્તિ પામો રે ! |
| ૩ | ઇસુ કહે તેમ રોજ કરીશું, તજી સઘળાં પાપ મુક્તિ પામો રે! |
| ૪ | જુઠું બોલે, ચોરી કરે તેમનો શેતાન બાપ, મુક્તિ પામો રે! |
| ૫ | ખોટી સંગત તજી દઈને ,ખ્રિસ્તને થાવ અર્પણ મુક્તિ પામો રે! |
| ૬ | મુક્તિ દાન તે તરત દેશે, તારે છે સૌ જન, મુક્તિ પામો રે! |