SA315

From Bhajan Sangrah
Revision as of 23:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA315)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક- ઊઠો યોદ્ધા, બધા થજો ભેગા, ધજા આસપાસ હારબંધ થજો સહુ;

આગળ ! આગળ ! બોલો હાલેલૂયા ! ફોજનો ધણી છે પ્રભુ ઇસુ.

યુદ્ધ નાદ સંભળાવો, શત્રુ પર ધાઓ,

ધજા ઊડાવો, પ્રભુ કાજ,
પે ' રો હથિયાર, થાવ ટકી રે ' નાર, ખ્રિસ્ત
છે મદદગાર, તમારો આજ.

લડવા થાવ બળવાન, ખ્રિસ્ત પર રાખો ધ્યાન,

છે સર્વ શકિતમાન, તારવાને,
લે, આત્મિક તરવાર, સત કાજ થાવ લડનાંર,
લોકમાં અંધકાર મટાડવાને.

હે સર્વ સૃષ્ટિનાથ, સૂણ અમારી વાત,

રહી અમારી સાથ, મદદ કર;
યુદ્ધ બંધ જ્યારે થાય, ને પામીશું જય,
ત્યારે તાજ પે'રાય, રાજ્યાસન પર.