198
૧૯૮ - સૌ આશિષના દાતા, આવ.
| ૮, ૭ સ્વરો | |
| "Come, Thou Fount of every belsing" | |
| Tune: | Neuleton, or Cecilian Mariner. |
| અથવા ભીમપલાસ | |
| કર્તા: | રોબર્ટ રોબિન્સન, |
| ૧૭૩૫-૯૦ | |
| અનુ. : | વી. કે. માસ્ટર |
| ૧ | આવ, હે દાતા, સૌ આશોષના, શીખવ મને ગાતાં પ્રીત, |
| પ્રીતની નદી, વહેતી સદા, ગાતો કરે સ્તુતનાં ગીત. | |
| દૂતો ગાય તેમ મને ગાતાં શીખવ સૂર મધુર ગીતનો; | |
| ધન્ય પા'ડ જે પર મુજ આધાર, પા'ડ તુજ તારવાની પ્રીતનો. | |
| ૨ | અહીં સ્થાપું મુજ એબેન-એઝેર, તુજ આ'યથી અહીં આવ્યો છું; |
| ક્ષેમકુશળ ઘેર આવવા આશા તુજ કૃપાથી રાખું છું; | |
| જવ હું દેવથી ભટકેલ હતો તવ ઈસુએ છે શોધેલ; | |
| તેણે મારો બચાવ કરવા પ્રાણ પોતાનો છે આપેલ. | |
| ૩ | રોજ મને ચલાવવા તેની છે કૃપા કેટલી બધી ! |
| મુજ ભટકેલ મન તુજ સાથ પ્રભુ, બાંધ દયારૂપ સાંકળથી; | |
| પ્રભુ, હું છું ભટકી જનાર, વળી ત્યાગનાર તારી પ્રીત; | |
| આ રહ્યું મુજ દિલ, લે પ્રભુ, તે લઈ કર તુજ કાજ મુદ્રિત. |
Phonetic English