SA283
| ૧ | આશીર્વાદો ઘણા મળે છે, નિત નિત, માટે આભાર માનતાં ગાઓ હોંસથી ગીત. |
| ૨ | તમ પર પ્રભુની છે દયા, કૃપા, પ્રીત, થાય છે પ્રગટ તે સૌ વાતોમાં ખચીત; |
| ૩ | કરે છે બાપ આગળ ઈસુ મઘ્યસ્થી. તમને ખોટ કંઈ પડશે કદી નહિ તેથી; |