SA225
| ૧ | પ્રેમી ઇસુ મને, તારણ દીધુ, તેં; પાપના બગાડ થકી, સાજો કીધો છે; |
| ૨ | બેથલે'મની ગભાણથી, તારી પાછળ હું, દૂઃખ સંકટ વેઠીને,ચાલીશ હે પ્રભુ; |
| ૩ | મહેનત તથા યુદ્ધમાં, રહીશ વિશ્વાસુ, ખુશીથી સૌ વેઠી,તેનો લાભ જાણું; |
| ૪ | લોકો નાશ પામે છે, મને કરજે શુર, તારી પ્રીત ને રોશની પામે સૌ ભરપુર; |