SA183
| ટેક : દેવે દીધું છે એક અગત્યનું કામ મુકિત પામી તેના નામને કરવું મહિમાવાન. | |
| ૧ | આ જમાનાની કરવાને સત્ય સેવ, તારી ઈચ્છા પૂરી કરવી, હે પવિત્ર દેવ. |
| ૨ | તું મને જૂએ તે નિત્ય સંભારી, જાગતા રહીને જાથું પ્રાર્થના કરૂં ધ્યાન ધરી. |
| ૩ | જીવું ત્યાં લગી તું સાચો રાખ મને, નહિ તો ઉત્તર કેવી રીતે હું આપું તને ? |