SA129
| ૧ | સાંભળો સાંભળો શુભ સુવાર્તા, મુકિતફોજની રે લોલ. |
| ૨ | મારું મન થયું છે શુદ્ધ, ઇસુના લોહીથી રે લોલ. |
| ૩ | હું તો ગયો ઇસુની પાસે, મુકિત પામવા રે લોલ. |
| ૪ | આપી આપી મને શાંતિ, ધણા હરખથી રે લોલ. |
| ૫ | જાણો જાણો સઘળા લોક, કે ઇસુ તારશે રે લોલ. |
| ૬ | પાપનો કરો પસ્તાવો કે તેને તજવા રે લોલ. |
| ૭ | ખ્રિસ્ત પર તમે વિશ્વાસ લાવો, માફી પામવા રે લોલ. |