SA107
| ટેક - શું જગા ઇસુ રાય કાજ, વાણી જલ્દી સૂણ આજે, હદય દ્વારને ખુલ્લા કર, તું તેને માંહે આવવા દે. | |
| ૧ | તુજ પાસ શં જગા ઇસુ કાજ, જેણે લીધો પાપનો ભાર; પાપી શું અંતરમા લેશે, ઠોક હાલ તુજ હદય દ્વાર. |
| ૨ | જગા છે મોજ મજા કાજે, જગા છે જગ કાર્યો કાજ, પણ જગા નહી જણાએ, થંભે જડેલ ખ્રિસ્તને કાજ. |
| ૩ | શું સમય છે ઇસુ કાજે, કૂપાથી તેડે આજે, સ્વીકાર તણો સમય આજે, વાયદો થશે વ્યથઁ કાલે. |
| ૪ | ઇસુને દો સમય, જગા દેવ કૂપા દિન જશે વહી; હદય તમ તણાં થાય ઠંડા, પછી તારનાર વિનવે નહી. |