SA108
| ટેક - છે શકિત બળ. ચમત્કારી બળ, ઇસુના (૨) લોહીના (૨) | |
| ૧ | પાપના બોજથી છુટવાને ચાહો છો ? લોહીમા છે બળ, (૨) |
| ૨ | મોહને અહકારથી છુટવા ચાહો છો ? લોહીમાં છે બળ, (૨) |
| ૩ | હિમના કરતા શ્વેત થવા ચાહો છો. લોહીમાં છે બળ. (૨) |
| ૪ | ઇસુ રાજાની સેવા કરવા ચાહો ? લોહીમાં છે બળ, (૨) |