SA79
| ૧ | જગત્રાતા ઇસુની મેં પ્રીતિ સાંભળી, જેણે મારે લીધે આપ્યો પ્રાણ. |
| ૨ | તે પાપી લોકો કાજે રડયો વારંવાર કહીને ધરજો રે મને કાન; |
| ૩ | તે તારે છે સૌ જાતના પાપીઓને અને શું કાઢી મૂકશે તને ? |