SA43
| ૧ | જગ દેહ શેતાન ત્રણે મોટા દુશ્મન, લુંટી લેવા ચાહે છે તન, મન, ધન. |
| ૨ | શેતાનની સૌ સેના આત્માને ઘેરે છે, જ ગને જીતી લેવા નિત્ય ફરે છે |
| ૩ | તેનાથી છોડવવા આવ્યો દેવ સ્વર્ગેથી, ઇસુના લોહીથી મળે છે મુકિત. |
| ૪ | ખોળો મુકિતદાનને પસ્તાવાના માર્ગે, તજો સર્વ પાપને અર્પણ થઇને. |