161
૧૬૧ - ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત !
| કર્તા: | એમ. ઝેડ. ઠાકોર |
| ટેક: | ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત ! જય જય હોજો તુજને નિત; |
| ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત, જય જય હોજો તુજને નિત. | |
| ૧ | તજી તાજ, સ્વર્ગી રાજ, મુજ માટે વાવ્યો તું ખ્રિસ્ત; |
| ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત, જય જય હોજો તુજને નિત. | |
| ૨ | હર્યાં પાપ અને શાપ, જય જય હોજો તુજને ખ્રિસ્ત; |
| ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત, જય જય હોજો તુજને નિત. | |
| ૩ | કર્યું ત્રાણ, અર્પી પ્રાણ, જય જય હોજો તુજને ખ્રિસ્ત; |
| ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત, જય જય હોજો તુજને નિત. | |
| ૪ | સર્વ માન, મહિમાય સદા હોજો તુજને ખ્રિસ્ત; |
| ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત, જય જય હોજો તુજને નિત. |
Phonetic English
| Kartaa: | M. Z. Thaakor |
| Tek: | Dhanya Khrist ! Dhanya Khrist ! Jay jay hojo tujane nit; |
| Dhanya Khrist ! Dhanya Khrist, jay jay hojo tujane nit. | |
| 1 | Taji taaj, swargi raaj, muj maate vaavyo tu Khrist; |
| Dhanya Khrist ! Dhanya Khrist, jay jay hojo tujane nit. | |
| 2 | Haryaa paap ane shaap, jay jay hojo tujane Khrist; |
| Dhanya Khrist ! Dhanya Khrist, jay jay hojo tujane nit. | |
| 3 | Karyu traan, arpi praan, jay jay hojo tujane Khrist; |
| Dhanya Khrist ! Dhanya Khrist, jay jay hojo tujane nit. | |
| 4 | Sarv maan, mahimaay sadaa hojo tujane Khrist; |
| Dhanya Khrist ! Dhanya Khrist, jay jay hojo tujane nit. |