133
૧૩૩ – પ્રભુ ઈસુએ મેળવેલો વિજય
| ૧ | આજ પૂરો થયો રણસંગ્રામ હારે ગયા રિયુ તમામ. | ||
| હાલેલૂયા ! હાલેલૂયા ! | |||
| સહુ ગાઓ વિજય કેરું ગીત, ઈસુને મેળવી મોટી જીત ! | |||
| હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા ! | |||
| ૨ | ઈશ્વર પુત્ર ઈમાનુએલ માનવમાં તે માનવ થએલ, | ||
| હાલેલૂયા ! હાલેલૂયા ! | |||
| સહુ, બળવંતોમાં તે બળવંત મોત હરાવી થયો જયવંત ! | |||

| ૩ | તે વિજયનો પહેરીને તાજ વ્યોમ ને ભોમમાં કરે છે રાજ! | ||
| હાલેલૂયા ! હાલેલૂયા ! | |||
| હે દિગ્વિજતી ખ્રિસ્ત તારનાર, તુજને સદા હો જય જયકાર! | |||
| હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા ! |
Phonetic English