SA337
| ટેક : ચાલો ખ્રિસ્તો યોધ્ધા જાણે યુધ્ધનો માંય, ખ્રિસ્તનો પુઠે ચાલો દોરે છે તે જયાંય, | |
| ૧ચાલો, ખ્રિસ્તો યોધ્ધા જાણે યુધ્ધનો માંય, ખ્રિસ્તનો પુઠે ચાલેા, દેારે છે તે જ્યાંય, | |
| ૨ | સાંભળતાં ઇસુ નામ નાસે છે શેતાન, માટે યોધ્ધા ચાલો, ગાતાં જયનાં ગાન; |
| ૩ | જગમાં ખ્રિસ્તનું મંડળ ચાલે છે જેમ ફોજ, ભાઇઓ, સંતો ચાલ્યા ચાલોને તેમ રેાજ, |
| ૪ | તાજશે તખ્ત નાશ પામે, ક્ષય રાજયનો થાય, તો પણ ખ્રિસતનું મંડળ સ્થિર સહેશે સદાય; |
| ૫ | માટે આવેા, લોકો, હર્ષિત મંડળ માંય, જ્યનાં ગીત ગાવામાં અવાજ ભળી જાય; |