SA150
| ૧ | કોણ છે જે સુતો ગભાણ ઘેટાંપાળો લાગે પાય |
| ૨ | કોણ છે જે વેદના ભરપૂર અરણ્યે ઉપવાસ કરનાર ? |
| ૩ | કોણ કરે છે ચમત્કાર દુઃખ દર્દને મટાડનાર ? |
| ૪ | કોણ છે સ્તંભે લટકેલ વેદનાથી મૃત્યુ પામેલ ? |
| ૫ | કોણ આવ્યો કબરની બા’ર આત્માનો ઉદ્વાર કરનાર ? |
| ૬ | કોણ છે એ રાજ્યાસન પર રાજ કરે છે અવનિ પર ? |