66
૬૬ - પ્રભુ ઈસુનું ખાલી થવું
| રાગ : | બિહાગ |
| કર્તા : | કા. મા. રત્નગ્રાહી |
| ૧ | સ્વરનાયક તે દીન બાળક થઈ આવ્યો જગ માંહે દેહ ધરી; |
| નિજ વૈભવ સારો તમામ તજી, જગ ઉપર પ્રીતિ અનુપ કરી. | |
| ૨ | વસતો સુખદાયક ઠામ મહીં, પણ આંહી સૂતો એ ગભાણ મહીં; |
| પ્રતિમા ધરી માનવી ખાલી થયો, દીનતા ધરતાં જગકાજ અહીં. | |
| ૩ | ધનવાન છતાં નિરધન થયો, કરવા જગને ધનવાન બહુ; |
| મહા ઊંચ છતાં નીચાણ મહીં, કરવા ઊંચા દિલ માંહે ચહ્યું. |
Phonetic English
| Raag : | Bihaag |
| Kartaa : | Kaa. Maa. Ratnagraahi |
| 1 | Swarnaayak te din balak thai aavyo jag maahe deh dhari; |
| Nij vaibhav saaro tamaam taji, jag upar priti anup kari. | |
| 2 | Vasato sukhdaayak thaam mahi, pan aahi suto ae gabhaan mahi; |
| Pratimaa dhari maanvi khaali thayo, dintaa dhartaa jagkaaj ahi. | |
| 3 | Dhanvaan chataa niradhan thayo, karvaa jagne dhanvaan bahu; |
| Mahaa unch chata nichaan mahin, karvaa unchaa dil maanhe chahyun. |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| Rag : | Bihag |
| Kartaa : | કા. મા. રત્નગ્રાહી |
| 1 | The Lord of melody became a lowly child and came into the world taking a body; |
| Forsaking all His own full glory, He showed incomparable love toward the world. | |
| 2 | He dwelt in a place of comfort, yet here He slept in a manger; |
| Taking human form He emptied Himself, bearing lowliness here for the world's sake. | |
| 3 | Though rich, He became poor, to make the world greatly rich; |
| Though most high, into lowliness, desiring to raise hearts on high. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Yaman - Sung By Ms.Celina Christy
Chords
G D C D G ૧ સ્વરનાયક તે દીન બાળક થઈ આવ્યો જગ માંહે દેહ ધરી; G D C D G નિજ વૈભવ સારો તમામ તજી, જગ ઉપર પ્રીતિ અનુપ કરી.