348
૩૪૮ - વહાલું નામ
| ૧ | ચાહું બહુ સાંભળવા નામ એક, ચાહું બહુ ગાવા તે, |
| તે સૂર લાગે મધુર અધિક, જગમાં તે મિષ્ટ નામ છે. | |
| ટેક: | હું ઈસુને ચાહું (૩), તેની છે મુજ પર પ્રીત. |
| ૨ | તે મને કહે તારનારની પ્રીત, મરેલ મુજ મુક્તિ માટ; |
| તે મને કહે વહેલ શોણિત જે છે પાપીને સાટ. | |
| ૩ | તે મને કહે બાપનો ભંડાર જે છે દર દિવસ માટ; |
| જો હું જાઉં કોઈ માર્ગ અંધાર, પ્રકાશ દે આખી વાટ. | |
| ૪ | તે મને કહે એક જણ વિષે, જે દુ:ખી મુજ દુ:ખમાં; |
| તે દુ:ખોમાં રહી મુજ પાસે લે ભાગ સૌ સંકટમાં. | |
| ૫ | તે મને લેશે સ્વર્ગમાં, હા, આવે જ્યારે મરણ; |
| હાલેલૂયા ! હાલેલૂયા ! ગાઈશ તેને ચરણ. |
Phonetic English
| 1 | Chaahu bahu saambhalava naam ek, chaahu bahu gaava te, |
| Te soor laage madhur adhik, jagamaa te misht naam chhe. | |
| Tek: | Hu Isune chaahu (3), teni chhe muj par preet. |
| 2 | Te mane kahe taaranaarani preet, marel muj mukti maat; |
| Te mane kahe vahel shonit je chhe paapine saat. | |
| 3 | Te mane kahe baapano bhandaar je chhe dar divas maat; |
| Jo hu jaau koi maarg andhaar, prakash de aakhi vaat. | |
| 4 | Te mane kahe ek jan vishe, je dukhi muj dukhamaa; |
| Te dukhomaa rahi muj paase le bhaag sau sankatamaa. | |
| 5 | Te mane leshe svargamaa, ha, aave jyaare maran; |
| Hallelujah ! Hallelujah ! Gaaeesh tene charan. |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| 1 | I long greatly to hear one name, I long greatly to sing it, |
| That melody sounds exceedingly sweet, in the world it is a delightful name. | |
| Refrain: | I love Jesus (3), His love is upon me. |
| 2 | It tells me of the Savior's love, for my salvation though I was dead; |
| It tells me of the precious blood that is for the sinner's sake. | |
| 3 | It tells me of the Father's treasure which is for every day; |
| If I go on any dark path, it gives light to the whole way. | |
| 4 | It tells me of one person, who is sorrowful in my sorrow; |
| In sorrows He stays near me and takes part in every trouble. | |
| 5 | It will take me to heaven, yes, when death comes; |
| Hallelujah! Hallelujah! I will sing at His feet. |
Image
Media - Hymn Tune : C.M. WITH Chorus
Media - Hymn Tune : C.M. WITH Chorus - Sung By C.Vanveer