202
૨૦૨ - ઈસુ નામ
| ૮, ૭ સ્વરો | |
| "Take the name of Jesus with you" | |
| Tune: | Precious Name S.S.148 |
| કર્તા: | લુદિયા બેક્ષ્ટર, |
| ૧૮૦૯-૭૪ | |
| ૧ | ઈસુ નામ સંગ લેતા જજો, હે સૌ દુ:ખી ને લાચાર; |
| તેથી આનંદ ને દિલાસો તમને મળશે રે અપાર. | |
| ટેક: | પ્રિય નામ ! કેવું મિષ્ટ ! જગની આશ ને સ્વર્ગનો હર્ષ; |
| પ્રિય નામ ! કેવું મિષ્ટ ! જગની આશ ને સ્વર્ગનો હર્ષ. | |
| ૨ | ઈસુ નામ સાથ રાખજો સદા, દરેક ફાંદાથી તારશે; |
| તે નામ લઈને કરજો પ્રાર્થના, જ્યારે પરીક્ષણ આવે. | |
| ૩ | આહા ! પ્રિય નામ ઈસુનું ! તેથી મન ઉલ્લાસી થાય; |
| તેના પ્રેમી હાથમાં રહું, હર્ષથી તેનાં ગીતો ગાઈ. | |
| ૪ | ઈસુ નામથી કરી નમન તેને પાયે લાગીશું; |
| 'જય ! જય ! રાજાઓના રાજન,' સ્વર્ગી દેશમાં ગાઈશું. |
Phonetic English
| 8, 7 Swaro | |
| "Take the name of Jesus with you" | |
| Tune: | Precious Name S.S.148 |
| Kartaa: | Ludiyaa Bexter, |
| 1809-74 | |
| 1 | Isu naam sang letaa jajo, he sau dukhi ne laachaar; |
| Tethi aanand ne dilaaso tamane mahdshe re apaar. | |
| Tek: | Priya naam ! Kevu misht ! Jagni aash ne swargno harsh; |
| Priya naam ! Kevu misht ! Jagni aash ne swargno harsh. | |
| 2 | Isu naam saath raakhjo sadaa, darek faandathi taarshe; |
| Te naam laine karajo praarthana, jyaare parikshan aave. | |
| 3 | Aahaa ! Priya naam Isunu ! Tethi man ullaasi thaay; |
| Tenaa premi haathma rahu, harshthi tena geeto gaai. | |
| 4 | Isu naamthi kari naman tene paaye laagishu; |
| 'Jay ! Jay ! Raajaaona raajan,' Swargi deshmaa gaaishu. |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| 8, 7 meter | |
| "Take the name of Jesus with you" | |
| Tune: | Precious Name S.S.148 |
| કર્તા: | લુદિયા બેક્ષ્ટર, |
| 1809-74 | |
| 1 | Take the name of Jesus with you, O all sorrowful and helpless; |
| By it joy and comfort you will receive in abundance. | |
| Refrain: | Precious name! How sweet! The hope of earth and the joy of heaven; |
| Precious name! How sweet! The hope of earth and the joy of heaven. | |
| 2 | Keep the name of Jesus with you always, it will save from every snare; |
| Take that name and pray, whenever testing comes. | |
| 3 | Ah! The precious name of Jesus! By it the mind becomes joyful; |
| May I remain in His loving hand, singing His songs with joy. | |
| 4 | With the name of Jesus we shall bow and fall at His feet; |
| 'Victory! Victory! King of kings,' we shall sing in the heavenly land. |
Image
Media - Hymn Tune : Precious Name
Media - Hymn Tune : Precious Name - Sung By C.Vanveer
Chords
G C G
૧. ઈસુ નામ સંગ લેતા જજો, હે સૌ દુ:ખી ને લાચાર;
D G C D G
તેથી આનંદ ને દિલાસો તમને મળશે રે અપાર.
G C G D
ટેક: પ્રિય નામ ! કેવું મિષ્ટ ! જગની આશ ને સ્વર્ગનો હર્ષ;
G D C D G
પ્રિય નામ ! કેવું મિષ્ટ ! જગની આશ ને સ્વર્ગનો હર્ષ.