539
૫૩૯ - હું યહોવામાં અતિશય આનંદી
| આનંદ, મોટો આનંદ; આનંદ, પુષ્કળ આનંદ, (૨) | |
| તેણે મને ધોયો છે (૨) | |
| આંખની પેઠે સાચવ્યો છે (૨) | |
| નાચી કૂદી ગીતો ગાઉં, શોધ્યો ને તાર્યો મને. (૨) |
| આનંદ, મોટો આનંદ; આનંદ, પુષ્કળ આનંદ, (૨) | |
| તેણે મને ધોયો છે (૨) | |
| આંખની પેઠે સાચવ્યો છે (૨) | |
| નાચી કૂદી ગીતો ગાઉં, શોધ્યો ને તાર્યો મને. (૨) |