477
૪૭૭ - ઈસુ મુજ ઓાર કરે પ્રીત
| ૧ | ઈસુ મુજ પર કરે પ્રીત, લખ્યું શાસ્ત્રમાં ખચીત; |
| નાનાં બાળો તેનાં છે, સૌ અબળ, પણ બળવંત તે. | |
| ટેક: | હા, ઈસુ ચાહે ! હા, ઈસુ ચાહે ! હા, ઈસુ ચાહે ! |
| સતશાસ્ત્ર કે' છે તે. | |
| ૨ | મરણનો વેઠીને માર ઉઘાડયું છે સ્વર્ગનું દ્વાર : |
| મારાં સર્વ પાપ ધોશે ને મને સ્વર્ગે લેશે. | |
| ૩ | ઈસુ મુજ પર કરે પ્યાર, જ્યારે હોઉં કમજોર, બીમાર; |
| સ્વર્ગેથી સંભાળે છે, રક્ષા નિત્ય કરે છે. | |
| ૪ | ઈસુ મુજ પર કરે પ્રીત, મારી સાથે રહેશે નિત, |
| જો તેના પર કરું પ્રીત સ્વર્ગે પંહોચાડે ખચીત. |
Phonetic English
| 1 | Isu muj par kare preet, lakhyun shaastramaan khacheet; |
| Naanaan baalo tenaan chhe, sau abal, pan balavant te. | |
| Tek: | Ha, Isu chaahe ! Ha, Isu chaahe ! Ha, Isu chaahe ! |
| Satashaastra ke' chhe te. | |
| 2 | Maranano vetheene maar ughaadayun chhe svarganun dvaar : |
| Maaraan sarv paap dhoshe ne mane svarge leshe. | |
| 3 | Isu muj par kare pyaar, jyaare houn kamajor, beemaar; |
| Svargethi sambhaale chhe, raksha nitya kare chhe. | |
| 4 | Isu muj par kare preet, maari saathe raheshe nit, |
| Jo tena par karun preet svarge panhochaade khacheet. |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| 1 | Jesus loves me, it is surely written in Scripture; |
| Little children are His, all are weak, but He is strong. | |
| Refrain: | Yes, Jesus loves! Yes, Jesus loves! Yes, Jesus loves! |
| The Holy Scripture says so. | |
| 2 | Bearing the blow of death, He has opened the door of heaven: |
| He will wash all my sins and will take me to heaven. | |
| 3 | Jesus loves me, when I am weak and sick; |
| He watches over me from heaven, He protects me daily. | |
| 4 | Jesus loves me, He will stay with me always, |
| If I love Him, He will surely bring me to heaven. |
Image
Media - Hymn Tune : Jesus loves me - Sung By Mr.Nilesh Earnest