SA467
| Behold ! behold the Lamb of God Eng.S.B.107 | |
| ૧ | જૂઓ! ઇશ્વરના હલવાનને, વધસ્તંભ પર; તે મૂઓ છે આપણે બદલે, વધસ્તંભ પર; |
| ૨ | જુઓ હાથ બંન્ને લંબાવેલ, વધસ્તંભ પર; હાથ પાયને કૂંખ વીંધાયેલ, વધસ્તંભ પર; |
| ૩ | બધા લોક ત્રાતાને જુઓ, વધસ્તંભ પર; તમારે માટે તે મૂઓ, વધસ્તંભ પર; |
| ૪ | હવે શૂરવીર જયવાન થયો,વધસ્તંભ પર; આ ભારે યુદ્ધનો અંત આવ્યો, વધસ્તંભ પર; |
| ૫ | જ્યાં જાઉ ત્યાં હું સંભળાવું, સ્તંભની વાત; હું કેવળ એમાંજ હરખાઉં સ્તંભની વાત; |