SA378
| ૧ | લીલાં લીલાં બીડોમાં મને ચરાવે છે....(૨) વળી નિર્મળ ઝરામાં મને પીવાડે છે....(૨) |
| ૨ | મૂત્યુ કેરી ખીણ મઘ્યે મને સંભાળે છે. જંગલ કેરાં જોખમથી મને બચાવે છે; |
| ૩ | વેરી કેરી હાજરીમાં ભાણું તે પીરસે છે, કટોરો આનંદથી ઊભરાઇ જાય છે, |