SA244
| ૧ | સર્વ જોનારની નજરમાં, કેમ કરીને હું શુદ્ધ થાઉં ? પાપથી કંટાળું છું મારાં, તેથી છૂટકારો કેમ પામું હું ? |
| ૨ | શું ત્રાતા મદદ ન કરે, કેવળ દોષ દેખાડી ચાલ્યો જાય? શુદ્ધતા શુ હાલ ન મળે, હવે તર્ત શુદ્ધ મન ન પમાય ? |
| ૩ | આગળ મને સૂઝતું ન હતું, તે હાલ મને તું બતાવશે; મન મારામા તુ રહે છે, અને તુજ ઈચ્છા મારી પણ છે |