SA425
Jump to navigation
Jump to search
| ૧ | હરખાઓ ! હરખાઓ ! છે ખ્રિસ્તનો જન્મ થયો ! હરખાઓ ! હરખાઓ ! રે પૃથ્વી પરના સૌ. |
| ૨ | હરખાઓ ! હરખાઓ ! ઇમાનુએલ પધાર્યો; હરખાઓ ! હરખાઓ ! આનંદથી ગીતો ગાઓ. |
| ૩ | હરખાઓ ! હરખાઓ ! ન્યાયનો સૂરજ ઉગ્યો! હરખાઓ ! હરખાઓ ! આવ્યું સત્ય અજવાળ. |