SA290
Jump to navigation
Jump to search
| ૧ | પ્રભુનેા મારગ છે શૂરાનેા, નહિ કાયરનાં કામ જોને, |
| ૨ | પ્રથમ પહેલાં પાપ મૂકોને, ભજો ઇસુનું નામ જોને. |
| ૩ | શૂર સાગરમાં મેાતો લેવા,માહે પડયા મરજીવા જાને. |
| ૪ | પાળે ઉભા જુએ તમાશા, તે કોડી નહિ પામે જાને. |
| ૫ | ઇસુએ તો દુ:ખજ વેઠયું આપે છે તે મુકિત જોને. |