SA204
Jump to navigation
Jump to search
| ૧ | ચાલો ગલગથા જઇએ, મજ ત્રાતા મૂઓ ત્યાં, તેના લોહીથી તમને, મળશે પૂરી શૂદ્વતા; |
| ૨ | દેવનું દાન પૂરું તારણ, હાલ અહીં મળે છે, હાલ પૂરું પાપ નિવારણ, પામી શકશો તમે; |
| ૩ | હું સોંપીશ તેને સઘળું, દેવની ઇચ્છા કરવા, તે સાફ કરશે મન મારૂં, આવશે પ્રેમથી ભરવા; |
| ૪ | મન શાંતિથી ઉભરાય છે, અંતરાનંદ થકી, આત્મિક વિશ્રામ સદાય છે, મજ વેતન છે નકકી; |