SA193
Jump to navigation
Jump to search
| ટેક : નિત્ય નિરંતર પ્રભુ ગુણ ગાઓ, પ્રેમ હદયમાં વાહો | |
| ૧ | તુજ ઇચ્છા તે મારી જ થાએ, ભાવ ઉરે ઉપ્જાવો. |
| ૨ | ભલે નિંદે કે વખાણે, લીનપણું રે સજાવો. |
| ૩ | યાત્રા અહિંની બે દિવસોની, વાત સ્મરણમાં રખાવો. |
| ૪ | પ્રેમ પ્રભુ પર, પ્રેમ શુદ્ધિ પર, આશા પૂરી એ કરાવો. |
| ૫ | સતત તારાં વચનો પાળું મન ઇસુનું આપો |