SA168
Jump to navigation
Jump to search
| ૧ | ઇસુ, તું છે મારો, હું પ્રીત કરૂં છું, તુજ કાજ પાપનાં સુખોને પરહરૂં; |
| ૨ | તુજ પ્રીતિ નિહાળી, હું કરૂં છું પ્રીત , મારે કાજ તું મરી, થયો છે પ્રાયઃશ્ચિત; |
| ૩ | જીવતાં કે મરતાં, હું તુજ પર પ્રેમ કરીશ, મારામાં છે શ્વાસ, ત્યાં લગ તુજને સ્તવિશ; |
| ૪ | સ્વર્ગે મહાન ગૌરવ, અપાર આનંદ જ્યાં, રહીશ તુજ સમીપ, ને ભકિત કરીશ ત્યાં; |