358
Jump to navigation
Jump to search
Gujarati
| ૧ | રે જેના મેળાપથી મુજ દિલ છે હર્ષિત, ને શોકમાં યાદ આવે જેનું નામ; |
| પ્રભાતે દિલાસો, સાંજે મારું ગીત, તે મુજ આશા, વિશ્રામ ને તમામ. | |
| ૨ | રે કહેજે, પ્રિય ભરવાડ, ક્યાં ઘેટાંની સુંગ, તું દર્શાવ છે તારો પ્રેમ? |
| કે મિષ્ટ પ્રીતિભોજન ને પામું ઉમંગ; મોતના ખાડામાં કષ્ટ પામું કેમ? | |
| ૩ | રે તુજથી દૂર રહીને કેમ ભોગવું હું ત્રાસ, ને ભૂખનો સંભળાવું પોકાર? |
| મુજ આંસુ જોઈ શત્રુ હર્ખાય ચોપાસ, અને મારે ક્રૂર મે'ણાંનો માર. | |
| ૪. | રે સિયોનની પુત્રી, તું કહે મને કહે, શું જોયું ઇસ્રાએલનું અજવાળ? |
| તુજ તુંબુની માંય પ્રભુ રહ્યો ક્યારે? ને ટોળું દોરી ક્યાં ગયો હાલ? | |
| ૫. | તે દૃષ્ટિ કરે તો આકાશવાશી જણ, હજારો જૂથ પામે આનંદ; |
| તેના શબ્દની રાહ જુએ દૂતો અગણ, અને સ્વરથી થાય સૃષ્ટિ પ્રસન્ન. | |
| ૬. | પ્રિય ભરવાડ, બોલાવ તો હું તરત આવું!, મુજ યાદ છે તુજ વાણી મધુર! |
| મારો સ્વીકાર કર, મારો રખેવાળ તું, સદાકાળ સ્તવિશ તારી હજૂર! |
Phonetic English
| 1 | Re jena medapthi muj dil che harsheet, ne shokma yaad aave jenu naam; |
| Prabhate dilaso, saaje maru geet, te muj aasha, vishram ne tamam. | |
| 2 | Re kehje, priya bharvad, kya ghetani sung, tu darshav che taru prem? |
| Ke misht pritibhojan ne pamu umang; motnu khadama kasht pamu kem? | |
| 3 | Re tujthi door rahine kem bhogvu hu traas, ne bhukhno sambhdavu pokar? |
| Muj aasu joi shatru harkhay chopas, ane mare krur me'naano maar. | |
| 4 | Re siyonni putri tu kahe mane kahe, shu joyu israelnu ajvaal? |
| Tuj tumbuni maay prabhu rahyo kyaare? ne todu doori kya gayo haal? | |
| 5 | Te Dasheet kare toh aakashvasi jan, hajaro jooth paame anand; |
| Tena shabdni raah juvo dooto aagaan, ane svarthi thaay shrusti prasann. | |
| 6 | Priya bharvaad, bolaav to hu tarat aavu!, muj yaad che tuj vaani madhur! |
| Maro svikar kar, maro rakheval tu, sadakaal stavish tari hajur! |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| 1 | O by whose fellowship my heart is gladdened, and in sorrow whose name comes to mind; |
| At dawn my comfort, in the evening my song, He is my hope, rest, and all. | |
| 2 | O tell me, beloved shepherd, where is the sheepfold, where do you show your love? |
| That I may receive the sweet feast of love with joy; why should I suffer in the pit of death? | |
| 3 | O being far from you, why should I endure distress, and cry out from hunger? |
| Seeing my tears, the enemy rejoices all around, and I suffer the blows of cruel sheep. | |
| 4. | O daughter of Zion, tell me, tell me, what light of Israel have you seen? |
| When did the Lord remain within your tent? and where has He now gone leading the flock? | |
| 5. | When He casts His glance, the dwellers of heaven, thousands of hosts, receive joy; |
| Countless angels wait for His word, and by His voice creation is made glad. | |
| 6. | Beloved shepherd, if you call, I will come at once! I remember your sweet voice! |
| Receive me, you are my keeper, forever I will praise in your presence! |
Image
Media - Hymn Tune : Beloved ( Davis )
Media - Hymn Tune : Beloved ( Davis ) - Sung By C.Vanveer