332
Jump to navigation
Jump to search
૩૩૨ - પ્રભુની ઈચ્છા પ્રમાણે
| ૧ | પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર ! હું છું મટોડી, તું છે કુંભાર; |
| તુજને ગમતું રૂપ ઘડજે મારું, ઉપયોગી પાત્ર કરજે તારું. | |
| ૨ | પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર ! પારખ મને આજ, પ્રભુ ઈશ્વર; |
| હિમ કરતા ધોળો નહવાડી કર, માગું છું, મુજમાં શુદ્ધતા ભર. | |
| ૩ | પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર ! ઘાયલ થાકેલ હું સુણ મુજ પોકાર; |
| તને છે, પ્રભુ, સૌ અધિકાર, સાજો કર મને, દિવ્ય તારનાર. | |
| ૪ | પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર ! તારા આત્માથી હાલ મને ભર; |
| હે ઈસુ, મુજમાં તુજ રાજ્ય સ્થાપ, કે લોકો જુએ તારો પ્રતાપ. |
Phonetic English
| 1 | Prabhu, tuj ichchha pramaane kar ! Hun chhu matodi, tu chhe kumbhaar; |
| Tujane gamatu roop ghadaje maaru, upyogi paatr karje taaru. | |
| 2 | Prabhu, tuj ichchha pramaane kar ! Paarakh mane aaj, prabhu Ishvar; |
| Him karta dholo nahavaadi kar, maangu chhu, mujamaa shuddhata bhar. | |
| 3 | Prabhu, tuj ichchha pramaane kar ! Ghaayal thaakel hu sun muj pokaar; |
| Tane chhe, prabhu, sau adhikaar, saajo kar mane, divya taaranaar. | |
| 4 | Prabhu, tuj ichchha pramaane kar ! Taara aatmaathi haal mane bhar; |
| He Isu, mujamaa tuj raajya sthaap, ke loko jue taaro prataap. |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| ૧ | Lord, do according to Your will! I am the clay, You are the potter; |
| Shape me into the form pleasing to You, make me Your useful vessel. | |
| ૨ | Lord, do according to Your will! Test me today, Lord God; |
| Wash me whiter than snow, I ask, fill me with purity. | |
| ૩ | Lord, do according to Your will! Wounded and weary, I am; hear my cry; |
| You have, Lord, all authority, heal me, divine Savior. | |
| ૪ | Lord, do according to Your will! Fill me now with Your Spirit; |
| O Jesus, establish Your kingdom in me, that people may see Your glory. |
Image
Media - Hymn Tune : Adelaide
Media - Hymn Tune : Adelaide - Sung By C.Vanveer
Media - Hymn Tune : HOLINESS (Stebbins)
Media - Hymn Tune : Theodora ( Handel )
Chords
G D C D G પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર ! હું છું મટોડી, તું છે કુંભાર; G Em C D G તુજને ગમતું રૂપ ઘડજે મારું, ઉપયોગી પાત્ર કરજે તારું.