14
Jump to navigation
Jump to search
૧૪ - ઈશ્વરસ્તુતિ
| (રાગ : ભીમપલાસ) | ||
| કર્તા : | જે. એસ. પ્રકાશ | |
| ટેક: | હે યહોવા, મુજ આધાર, તું વિણ જગમાં હું લાચાર, | |
| મુજ પર તારી પ્રીતિ અપાર. | ||
| ૧ | ગઢ મજબૂત અને કિલ્લો મારો, | હે પ્રભુ, તું છે તારણહારો, |
| શત્રુ સૈન્યથી મુજને બચાવે, | સ્તુતિને યોગ્ય, એક પ્રભુ, તું છે. | |
| ૨ | મૃત્યુબંધન ધેરે મુજને, | દુષ્ટનાં મોજાં ડરાવે મુજને, |
| સંકટમાં પોકાર, પ્રભુ, સુણજે, | આકાશનામી નીચે ઊતરજે. | |
| ૩ | તારી પ્રસન્નતા મનમાં રાખું, | ન્યાયીપણાનું ફળ હું ચાખું, |
| અંતરની પ્રભુ શુદ્ધિ માગે, | શુદ્ધ જનો તુજ દર્શન પામે. | |
| ૪ | તારા વિધિઓ સન્મુખ રાખું, | તારા હુકમો સર્વ હું પાળું, |
| દુ:ખી જનને ખચીત બચાવે, | ગર્વિષ્ઠ જનનો ગર્વ દબાવે. | |
| ૫ | તું છે, યહોવા, દીપક સારો, | અંધારામાં છે પ્રકાશ મારો, |
| તુજ તેજે સહુ તિમિર હઠે છે, | તુજ કૃપાઍ વિજય મળે છે. |
Phonetic English
| (Rag: Bhim palas) | ||
| Karta: | J.S.Prakash | |
| Tek: | He yahowa, tuj aadhar, tu win jagma hu lachar, | |
| Muj par tari priti apar. | ||
| 1 | Gadh majboot ane killo maro, | He prabhu, tu che taranharo, |
| Satru senyathi mujne bachawe, | stutine yogya,ek prabhu, tu che. | |
| 2 | Mrutyubandhan ghere mujne, | dushtna moja darawe mujne, |
| Sankatma pokar, prabhu, sunje, | aakashnaami neeche utarje. | |
| 3 | Tari prasanntaa manma rakhu. | Nyayipanaanu phal hu chakhu, |
| Antarni prabhu shuddhi mage, | shuddh jano tuj darshan pame. | |
| 4 | Tara widhio sanmukh rakhu, | tara hukamo sarwa hu palu, |
| Dukhi janne khachit bachawe, | garwisth janno garv dabaave. | |
| 5 | Tu che, yahowa, Deepak saro, | andharama che prakash maro, |
| Tuj teje sahu timir hathe che, | tuj krupaae vijay male che. |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| (Tune : Bhimpalas) | ||
| Kartaa : | J. S. Prakash | |
| Refrain: | O Jehovah, my support, without You in this world I am helpless, | |
| Your love for me is boundless. | ||
| 1 | A stronghold and my fortress, | O Lord, You are the Savior, |
| You save me from the enemy army, | Worthy of praise, You alone are Lord. | |
| 2 | The bonds of death surround me, | The waves of the wicked frighten me, |
| In trouble I cry out, Lord, hear me, | Come down from beneath the heavens. | |
| 3 | I keep Your favor in my heart, | I taste the fruit of righteousness, |
| The inner being seeks purity, O Lord, | The pure shall receive Your vision. | |
| 4 | I keep Your statutes before me, | I keep all Your commands, |
| You surely save the afflicted people, | You bring down the pride of the proud. | |
| 5 | You are, O Jehovah, a good lamp, | In darkness You are my light, |
| By Your radiance all darkness departs, | By Your grace victory is gained. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Chords
Em D
ટેક: હે યહોવા, મુજ આધાર,
C D Em
તું વિણ જગમાં હું લાચાર,
Em D Em
મુજ પર તારી પ્રીતિ અપાર.
Em D
૧ ગઢ મજબૂત અને કિલ્લો મારો,
C D Em
હે પ્રભુ, તું છે તારણહારો,
Em D
શત્રુ સૈન્યથી મુજને બચાવે,
C D Em
સ્તુતિને યોગ્ય, એક પ્રભુ, તું છે.