537
૫૩૭ – દેવ, મને કર ખશે ખ્રિસ્તી
| ૧ | દેવ, મને કર ખરો ખ્રિસ્તી, | |
| મુજ દિલમાં, મુજ દિલમાં. | ||
| ૨ | દેવ, મને કર વધુ પ્રેમી, | |
| મુજ દિલમાં, મુજ દિલમાં. | ||
| ૩ | દેવ, મને કર વધુ નમ્ર, | |
| મુજ દિલમાં, મુજ દિલમાં. | ||
| ૪ | દેવ, મને કર બહુ પવિત્ર, | |
| મુજ દિલમાં, મુજ દિલમાં. | ||
| ૫ | દેવ, મને કર ઈસુ જેવો, | |
| મુજ દિલમાં, મુજ દિલમાં. |