550
૫૫૦ - ભોજન સમય માટે
| પ્રભુ ! તેં દીધું આ, | ||
| જમણ સુખને કાજ તનના, | ||
| કર્યાાં છે આભારી, | ||
| અમ હ્રદય; સ્વામી ભવનના. | ||
| પ્રભુ ! આશિષો દે, | ||
| તુજ પ્રીત તકી ભોજન પરે, | ||
| મળે તૃપ્તિ દેહે, | ||
| જીવનબળ આત્મા પણ ધરે. |
| પ્રભુ ! તેં દીધું આ, | ||
| જમણ સુખને કાજ તનના, | ||
| કર્યાાં છે આભારી, | ||
| અમ હ્રદય; સ્વામી ભવનના. | ||
| પ્રભુ ! આશિષો દે, | ||
| તુજ પ્રીત તકી ભોજન પરે, | ||
| મળે તૃપ્તિ દેહે, | ||
| જીવનબળ આત્મા પણ ધરે. |