SA207
| (રાગ : હે મુકિત અપાર....) Lord Jesus. I long. 563; Cossar, 556 | |
| ૧ | પવિત્ર થવાનું છે બહુ મન મારું, નિરંતર મજમાં, તું રહે તો સારું ; |
| ૨ | પ્રભુ મુજમાં અશુદ્વતા રહેવા ન દે, તુજ લોહી લગાડ અને ડાઘ કાઢી લે; |
| ૩ | હે ઇસુ, આકાશમાંથી તું ઉતરી આવ, પુર્ણાર્પિત હું શી રીતે થાંઉ તે બતાવ; |
| ૪ | એ માટે પ્રભુ કરું છું વિનંતી, હું રાહ જોનાર છું તારે પગે લાગી; |