SA205
| ૧ | પ્રભુ તુજ હલવાનના લોહી થકી, મજ કાજ સફાઇ, મજ કાજ સફાઇ; |
| ૨ | રૂદન ભરપૂર સઘળાં પાપો થકી, મજ કાજ સફાઇ,મજ કાજ સફાઇ, |
| ૩ | ક્રોધ અહંકાર ને સઘળી ભુંડાઇથી, મજ કાજ સફાઇ, મજ કાજ સફાઇ; |
| ૪ | લોક મ્હેણાં મારે તેની બીક થકી, મજ કાજ સફાઇ, મજ કાજ સફાઇ; |