SA148
| ટેક - છે ખીણોની ગુલછડી પ્રભાતનો તારો તે, મને વહાલો લાગે બીજા સૌ કરતાં | |
| ૧ | ઇસુ છે મારો મિઞ, તે માર છે પ્રિતમ, છે બીજા સૌ કરતાં મને વહાલો, |
| ૨ | દુ:ખ મારું તેણે લીધું, ને વેઠયો છે કલેશ, ને પરીક્ષણ મધ્યે મારો છે કિલ્લો, |
| ૩ | મને તે તકનાર નથી, કદી નહિ કરશે ત્યાગ, જ્યાં લગ વિશ્વાસથી હું માનું તેની વાત, |