SA84
| ૧ | પરમેશ્વર બોલે છે, આવો રે ! સઘળાં પાપથી ફરો, ને કરો પસ્તાવો, |
| ૨ | તમે જે ઘરડાં છો, આવો રે ! મરણ જલ્દી આવશે, આજ મુકિતનો દિન છે, |
| ૩ | તમે જે છો જુવાન, આવો રે ! પામો મુકિતનું દાન, આપો ઇસુને માન, |
| ૪ | બારણું છે ઉઘાડું આવો રે ! પણ બંધ થશે જયારે, રે શું કરશો ત્યારે? |