545
૫૪૫ - ભોજન પર આશીર્વાદ
| પધારજે દેવ, ભોજન સમય, સર્વ સ્થળે થા પૂજ્ય રાય ! | |
| કુશળ થાય તારું કૃપાદાન, તુજ સંઘાત જમીએ આસ્માન. |
Phonetic English
| Padhaaraje dev, bhojan samay, sarv sthale tha poojy raay ! | |
| Kushal thaay taarun krapaadaan, tuj sanghaat jameeye aasmaan. |