509
૫૦૯ - જગને જીવન દેવા કાજ
| ૧ | ઈસુ આવ્યા જગમાં ખાસ, જગને જીવન દેવા કાજ; |
| દુ:ખો, પાપો ટાળ્યાં ખાસ, જગને જીવન દેવા કાજ. | |
| ૨ | જગની સેવા કીધી ખાસ, જગને જીવન દેવા કાજ; |
| નિંદા, ઠઠ્ઠા સહ્યાં ખાસ, જગને જીવન દેવા કાજ. | |
| ૩ | થંભે તે જડાયા ખાસ, જગને જીવન દેવા કાજ; |
| કબરમાંથી ઊઠયા ખાસ, સ્વર્ગે ગયા જીવન કાજ. |
Phonetic English
| 1 | Isu aavya jagma khaas, jagne jeevan deva kaaj; |
| Dukho, paapo taadya khaas, jagne jeevan deva kaaj. | |
| 2 | Jagni seva kidhi khaas, jagne jeevan deva kaaj; |
| Ninda, thaththa sahya khaas, jagne jeevan deva kaaj. | |
| 3 | Thambhe te jadaya khaas, jagne jeevan deva kaaj; |
| Kabarmathi uuthaya khaas, swarge gaya jeevan kaaj. |