511
૫૧૧ - જગતનાં છોકરાંને ઈસુ ચાહે છે
| ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને, | |
| ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને, | |
| કાળાં, ધોળાં, પીળાં સહુ, | |
| તેના મનમાં કિંમતી બહુ, | |
| ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને. |
| ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને, | |
| ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને, | |
| કાળાં, ધોળાં, પીળાં સહુ, | |
| તેના મનમાં કિંમતી બહુ, | |
| ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને. |