544
૫૪૪ - તારો દીવો સળગતો રાખ
| ૧ | દીવામાં તેલ આપો, સળગતા રાખો, |
| દીવામાં તેલ આપો પ્રાર્થું, | |
| દીવામાં તેલ આપો, સળગતા રાખો (૩) | |
| સળગતા રાખો, પ્હો ફાટતાં સુધી.- | |
| ટેક: | ગાઓ હોસાના, ગાઓ હોસાના, |
| ગાઓ હોસાના, રાજાઓના રાજાને (૨) | |
| ૨ | દિલમાં શાંતિ આપો, સ્થિરતા સ્થાપો. - |
| ૩ | મનમાં વિશ્વાસ આપો, - સ્તુતિ કરાવો. - |
| ૪ | દિલમાં આનંદ આપો, ઊભરારો.- |
| ૫ | વધસ્તંભ આગળ ભંગિત રાખો.- |
| ૬ | આત્મા જીતતા કરો, શોધક રાખો.- |