526
૫૨૬ - પિતાને મહિમા
| પિતાને મહિમા, વળી પુત્રને, હા. | |
| તને હો, શુભાત્મા સદા તે મહિમા | |
| સદાકાળ એવો ગુણી- ગૌરવી હો. | |
| ત્રિએકી પ્રભો ઓ, ત્રિધન્ય મનાજો. |
| પિતાને મહિમા, વળી પુત્રને, હા. | |
| તને હો, શુભાત્મા સદા તે મહિમા | |
| સદાકાળ એવો ગુણી- ગૌરવી હો. | |
| ત્રિએકી પ્રભો ઓ, ત્રિધન્ય મનાજો. |