425
૪૨૫ - દેવ, આશિષ દે ધરને
| ૧ | દેવ, આશિષ દે, દીન ઘર પર, આપ પ્રેમી, મિષ્ટ પ્રકાશ; |
| દેવ, આશિષ દે, નાનાં બાળ, કે થાય ખ્રિસ્ત જેવાં ખાસ. | |
| ૨ | કર આશિષવાન માત કોમળ, દે બાપને પણ તે દાન; |
| કર વિશ્વાસુ ને પ્રેમાળ, સાચાં ને દયાવાન. |