360
૩૬૦ - શું તમે શુધ્ડ્ર
| ૧ | સફાઈ પામવા ખ્રિસ્તની પાસે આવ્યા છો ? |
| સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી? | |
| શું હાલ વિશ્વાસ પૂરો તે પર રાખો છો? | |
| સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી? | |
| ટેક: | નહાયા છો લોહીમાં? |
| સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી? | |
| શું તમારા વસ્ત્ર કલંક વિના છે? | |
| સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી? | |
| ૨ | શું તમે રોજ ચાલો છો ઈસુની સાથ? |
| સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી? | |
| શું ઈસુ પર વિશ્વાસ રાખો છો દિનરાત? | |
| સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી? | |
| ૩ | પાપનાં મેલાં વસ્ત્ર તમે તજી દો, |
| સફાઈ પામો રે ખ્રિસ્તના લોહીથી. | |
| અશુદ્ધ આત્મા માટે વહે છે ઝરો, | |
| સફાઈ પામો રે ખ્રિસ્તના લોહીથી? |